Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 26,2016 02:44:31 AM IST
મુંબઇએ 41 રનોથી ચેન્નાઇને હરાવીને ભવ્ય રીતે જીતી લીધી IPL-8ની ફાઇનલ
જની મહત્વની મેચમાં ચેન્નાઇએ પહેલાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Read More...
ચેન્નાઇએ 3 વિકેટથી બેંગ્લોરને હાર આપીને ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું
આ મેચ જીતનાર ટીમ 24 મેના રોજ યોજાનાર ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે
Read More...
CSKના ખેલાડીઓના રૂમમાં આખી રાત શું કરતી હતી ‘મિસ્ટ્રી ગર્લ’?
ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વિવાદ એક સિક્કાની બે બાજુ જેવા છે. આઇપીએલની ગઈ સીઝનમાં પ્રીતિ ઝીંટાએ એક યૉટ કિંગ્સ ઇલેવન પંજાબની સમગ્ર ટીમને પાર્ટી આપી હતી. ચેન્નાઇ સુપરકિંગ્સના એક ખેલાડીના રૂમમાં સહસ્યમય રીતે એક યુવતીએ આખી રાત વિતાવી હતી.
Read More...
IPL સટ્ટા કૌભાંડઃ એક મેચમાં 200 વખત સટ્ટો લગાવાય છે
આઈપીએલમાં સટ્ટો રમાડનારા પાંચ બુકીઓની ધરપકડ કરવામાં આવી છે
Read More...
RCBvsRR: બેંગ્લોરે 71 રનોથી આપી રાજસ્થાનને શર્મનાક હાર
આજની મેચમાં રોયલ ચેલેન્જર્સે રાજસ્થાન સામે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે
Read More...
અમ્પાયર પરની કોમેન્ટ ધોનીને પડી ભારે, ફટકારાયો દંડ
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને 10 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે
Read More...
ચેન્નાઇને 25 રનોથી હરાવીને મુંબઇએ IPL-8ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું
IPL-8ની ક્વોલિફાયર1 મેચમાં મુંબઇએ ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી
Read More...
મેચ દરમિયાન પ્રેમિકાને મળવાનું વિરાટને પડ્યું ભારે
નિયમ છે કે, મેચ દરમિયાન કોઇપણ ખેલાડી આઈસીસી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ સિવાય અન્ય કોઈથી વાત કરી શકતો નથી.
Read More...
IPL-8 આજે જામશે ચેન્નાઇ અને મુંબઇ વચ્ચે ખરાખરીનો જંગ
મંગળવારે ક્વોલિફાયરના પ્રથમ મુકાબલામાં પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજા સ્થાને રહેલી મુંબઈ ઇન્ડિયન્સ ટકરાશે ત્યારે બંનેની નજર જીત મેળવી આઈપીએલની ફાઇનલમાં પહોંચવા પર રહેશે
Read More...
IPL-8માં રહ્યો યુવા ખેલાડીઓનો દબદબો
મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડયા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સરફરાઝખાન અને દિલ્હી ડેર ડેવિલ્સના શ્રેયસ ઐયરે પોતાની રમત દ્વારા ક્રિકેટપ્રેમીઓમાં અલગ સ્થાન મેળવ્યું
Read More...

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સે પુત્રીનું નામ રાખ્યું 'ઇન્ડિયા'
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ડિયોન નૈશે પણ પોતાની પુત્રીનું નામ ઇન્ડિયા લીલી રાખ...
 
IPL: અમદાવાદમાં શરૂ થયો રોયલ VS રોયલ્સનો જલવો
ક્રિસ ગેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનો ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચાર પૈકી...
 
આજે મોટેરામાં બે રોયલ વચ્ચે જંગ
સરદાર પટેલ સ્ટેડિયમ પર પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ ...
 
CSKની કિંમત માત્ર રૂપિયા પાંચ લાખ!
ચેમ્પિયન બનનાર ચેન્નાઈ સુપર કિંગ્સ કે જેમાં સ્ટાર ખેલાડીઓની ભરમાર છે તેની ...
 
 
આજે 4 વાગ્યે પંજાબ અને ચેન્નાઇ વચ્ચે મોહાલીમાં યોજાશે મેચ
View More.

 
IPL Trivia
  • ચેન્નાઈ-દિલ્હી ડેર ડેવિલ્સ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 14 મુકાબલા રમાયા છે જે પૈકી ચેન્નાઈ 10 મેચમાં જીત મેળવી ચૂકી છે જ્યારે દિલ્હીનો ચાર મેચમાં વિજય થયો છે.
  • આઇપીએલ-8માં ગુજરાતના મુખ્ય 12 ખેલાડીઓ જોવા મળશે. ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મુખ્ય એક ડઝન જેટલા ગુજરાતી ખેલાડીઓ આઇપીએલ ટૂર્નામેન્ટમાં પોતાનો જાદૂ પાથરશે.
  • આઇપીએલ-8 માટે થયેલી હરાજીમાં બરોડાના બેટ્સમેન હાર્દિક પંડયાને મુંબઇ ઇન્ડિયન્સે 10 લાખમાં ખરીદ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડી ઇરફાન પઠાણ છેલ્લી મિનિટોમાં વેચાયો હતો.
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)માં ફિક્સિંગ રોકવા માટે બીસીસીઆઈએ આ વખતે પહેલાથી જ સર્તક થઈ ગયું છે. બીસીસીઆઈએ આઈપીએલ-8 શરુ થતા પહેલા જ ટીમોના ડ્રેસિંગરૂમમાં ‘ઈમાનદારી’નો સંદેશ આપનાર બોર્ડ લગાવ્યા છે.
  • વાનખેડે સ્ટેડિયમ મુંબઇમાં આઇપીએલ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોને 4G ઇન્ટરનેટ વાઇફાઇ યુઝ કરવા મળશે.
  • ભારતીય મૂળનો 22 વર્ષનો યુવા ખેલાડી ગુરિન્દર સંધૂ આઇપીએલ 8માં દિલ્હી તરફથી રમશે. આમ કરનારો તે ભારતીય મૂળનો પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે ક્રિકેટમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. 40 વર્ષનો પોન્ટિંગ હવે આઇપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે કોચ તરીકે જોડાયો છે.
  • આઇપીએલ-8માં સર્વાધિક વિકેટ ઝડપનારાઓની લિસ્ટ પર નજર કરવામાં આવે તો ટોપ 10માં સાત ભારતીય બોલર્સ શામેલ છે. અમિત મિશ્રા, હરભજનસિંહ, પીયૂષ ચાવલા, પ્રજ્ઞાન ઓઝા, આર. અશ્વિન, આરપી સિંહ અને વિનય કુમાર સૌથી વધુ વિકેટ ઝડપનારા 10 બોલર્સમાં શામેલ છે.
  • આઇપીએલ-8માં કુલ 122 ખેલાડીઓને પોતાની ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં 78 ભારતીય અને 44 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
  • યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગયા વર્ષે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વર્ષે તેમને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યો. યુવરાજની બેઝ પ્રાઇઝ 2 કરોડની હતી.
More...

આઈપીએલ ૨૦૧૩ ટીમ પ્રોફાઈલ
 
             IPL 2015 - Points Table

Team

Match

W

L

T

NetRR

Pts

Chenni 14
9
5

 0

+0.709 18
Mumbai 14
8 6

 0

-0.043 16
Bangalore 14
7 5

 0

+1.037 16
Rajasthan 14
7 5
0 +0.062 16
Kolkata 14
7
6
0 +0.253 15
Hyderabad 14
7 7

 0

-0.239 14
Delhi 14
5
8

 0

-0.049 11
Punjab
14
3
11

 0

-1.436 6
 
         
 
IPL 2015 Schedule
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com