|
દુનિયામાં સૌથી મોટો જન્મેલ બાળકનું વજન ૧૫ પાઉન્ડ અને ૫ ઔંસ
|
|
એક ગોકળગાય 3 વર્ષ માટે ઊંઘ કરી શકે છે.
|
|
સમગ્ર વિશ્વમાં આઇસક્રીમમાં અનેક ફ્લેવર ઉપલબ્ધ છે જેમાંથી વેનિલા ફ્લેવર સૌથી વધુ ફેવરિટ છે.
|
|
પ્રાચીન સમયમાં લોકો ચોકલેટ ખાતા નહોતા પણ પીતા હતા.
|
|
ચીન દેશનું મોટામાં મોટું શહેર શાંઘાઈ છે.
|
|
અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્મોલ લેટર આઈમાં જે ઉપર મીડું કરવામાં આવે છે તેને ટાઇટલ તરીકે ઓળખવામાં આવે છે.
|
|
વોલ્ટ ડિઝની ઉંદરોથી ડરતા હતા.
|