Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 08:26:24 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 
શ્રદ્ધાંજલિ
જુઠના ચહેરા અનેક
ગંગાસતીની વાણીનું જ્ઞાનામૃત
ડ્રેગન ભારતને ગળી જાય તે પહેલાં...
ઉનાળામાં હાઈડ્રેટેડ રહો
આંધળી દળે અને કૂતરું ચાટે
 
પિતા પુત્રીનું મિલન  
નથી મારું મન નોકરીમાં લાગતું કે નથી જીવવું ગમતું. નીરવ રાત્રિના અંધકારમાં પણ મને સોનુ પપ્પા... પપ્પા કરી બૂમ પાડતી હોય એવો ભાસ થાય છે ક્યાં હશે મારી સોનું!
14/06/2013
 
 
૩૦ પછી રહો સાવધાન...!  
સામાન્યપણે આપણા સમાજની મોટાભાગની શહેરી મહિલાઓ જ્યારે ૩૦ વર્ષની ઉંમર સુધી પહોંચે છે ત્યારે તે ક્યાં તો ભાગદોડ કરીને નોકરી કરી રહી હોય છે, કેટલીક લગ્ન વિશે વિચારી રહી હોય છે...
14/06/2013
 
 
ઊંઘમાંથી જાગવાની કળા  
આરામ પ્રાપ્તિની રીતો અજમાવી બોજ, તાણ ને થાક ઓછાં કરી શકાય છે. પરંતુ મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે ઊંઘ ઉત્તમ ભેટ છે. ઊંઘની અવેજીમાં બીજું કંઈ મૂકી શકાય?
14/06/2013
 
 
બાળકોના આત્મવિશ્વાસને ઠેસ ના પહોંચાડશો  (બાળઉછેર)
બાળકને ખૂબ હોશિયાર કે ખૂબ આળસુ કહેવું. બંને પ્રકારના લેબલ હાનિકર્તા છે. વખાણ બાળકને બગાડી શકે છે. તેનાથી બાળક પર કાયમ સારા રહેવાનું દબાણ પણ આવી શકે છે.
14/06/2013
 
 
Next >>
Most Popular
Columns/Editorial
Opinion Poll

સરકારનો જમીન ફાળવણીનો નિયમ ખેડૂતો માટે યોગ્ય છે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com