34 વર્ષીય ચેતેશ્વર પૂજારા આ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પ્રવેશી ચૂક્યો છે. પરંતુ વર્તમાન સિઝનમાં તે સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા ઈચ્છશે. ટીમને જુલાઈમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમવાની છે