ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડે સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. એશેઝ શ્રેણીની પાંચમી મેચમાં હેડે માત્ર 105 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તે છેલ્લા 23 વર્ષમાં એક જ એશેઝ શ્રેણીમાં 3 સદી...