ઐતિહાસિક નગરી ડભોઈ (દર્ભાવતી) તેની ભવ્ય સ્થાપત્યકલા અને ચાર વિશાળ ભાગોળો (દરવાજા) માટે વિશ્વભરમાં જાણીતી છે. ઘણાં સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા આ ઐતિહાસિક કિલ્લા અને ભાગોળોની સઘન સાફ-સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરાઇ છે. જેના પરિણામે આ વિરાસત...