અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી સ્નેહાજલિ સોસાયટી ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે, વર્ષ 1989માં બિલ્ડર દ્વારા સોસાયટી ઊભી કરાઈ હતી