છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવોએ રોકાણકારો અને બજાર પર નજર રાખનારાઓને ચોંકાવી દીધા છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો