Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 01:04:57 AM IST
 

બ્રિટનમાં વજન ઓછું કરતી ગોળીના સેવનથી ભારતીય વિદ્યાર્થીનું મોત

Feb 22, 2013 NRI > UK
 
Tags:   India Briten Student Death comment     E-Mail     Print    
 
Viewed: 975
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 22, ફેબ્રુઆરી

બ્રિટનમાં વજન ઓછુ કરવા માટે ગોળીઓનું સેવન કર્યા બાદ 18-વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત તઈ ગયું છે. મૂળ બૈદરાબાદનો રહેવાસી શરમદ આલમને ગોળી લીધા બાદ થોડા કલાકમાં હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.

આ ટેબલેટમાં 'ડીએનપી' દવાની માત્રા વધારે હતી, જેના કારણે પહેલા પણ ગણા લોકો મર્યા છે. એક સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર એવું લાગે છે કે 'મિસ્ટર મસલ'ના નામે ઓળખાતો વિદ્યાર્થીનું મોત વજન ઓછું કરવાની 'પ્રાણઘાતક' ગોળીઓ લેવાના કારમે થયું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com