|
|
લોભી પિતા-પુત્ર
|
|
Feb 26, 2013
|
Entertainment >
Jokes
|
|
|
|
|
|
|
“કેમ અલ્યા, મહેશ !” પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા પુત્રને લોભી પિતાએ પૂછ્યું : “શાની પાછળ પૈસા બગાડવા અંદર ગયો હતો ? નવી બહાર પડેલી સ્ટેમ્પ લેવા, કોઈ સંબંધીને ફોન કરવા કે મિત્રના લગ્ન પ્રસંગે શુભેચ્છાનો તાર કરવા ?”
“ના, પપ્પા !” પિતા જેવા જ પુત્રે જવાબ આપ્યો, “મારી ફાઉન્ટન પેનમાં પોસ્ટ ઓફિસમાં શાહી ભરવા ગયો હતો.”
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|