|
|
આખરે મારી પત્નીને શું થયું છે?
|
|
Feb 26, 2013
|
Entertainment >
Jokes
|
|
|
|
|
|
|
ડોક્ટર સ્ત્રી દર્દીના કમરામાં ગયો અને થોડીવાર પછી બહાર આવીને એણે કાતર માંગી. પાંચ મિનીટ પછી એ ફરી બહાર આવ્યો. અને તેણે ડીસમીસ માંગ્યું. થોડીવાર પછી બહાર આવ્યો અને હથોડી માંગી.
“ડોક્ટર સાહેબ ! આખરે મારી પત્નીને શું થયું છે?” પતિએ પૂછ્યું.
“ખબર નથી.” ડોકટરે જવાબ આપ્યો. “હજી સુધી હું મારી બેગ ખોલી શક્યો નથી.”
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|