|
|
સાહેબ ! પાણી ચમચાથી પીશો કે ચાટશો?
|
|
Feb 26, 2013
|
Entertainment >
Jokes
|
|
|
|
|
|
|
એક અંગ્રેજે પોતાના નોકર પાસે પાણી માંગ્યું.
નોકર અંગ્રેજી રીતભાતથી અજાણ્યો હતો. તેથી એ ગ્લાસમાં પાણી ભરીને આપવા ગયો.
અંગ્રેજ ધમકાવતા બોલ્યો: “તું ગધેડો છે. તને ખબર નથી કે પાણી ટ્રેમાં લાવવાનું હોય?”
સાહેબે ફરીને પાણી મંગાવ્યું.
નોકર ટ્રેમાં પાણી લઈને આવ્યો અને બોલ્યો: “સાહેબ ! પાણી ચમચાથી પીશો કે ચાટશો?”
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|