Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:49:59 PM IST
 

સેક્સ દરમ્યાન ગર્લફ્રેંડે બોયફ્રેંડને બ્રેસ્ટથી દબાવી મારવાની કોશિસ કરી!

Mar 02, 2013 Offbeat
 
Tags:   Women Brest Girl Boy friend Attack Police Girl Friend comment     E-Mail     Print    
 
Viewed: 20874
Rate: 3.6
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 02, માર્ચ

શું કોઈ છોકરી પોતાના બોયફ્રેંડ પર જાનલેવા હુમલો કરી શકે છે?. કોઈ બોયફ્રેંડે પોતાની ગર્લફ્રેંડ પર હુલો કર્યો તેવું ઘણી વાર સાંબળ્યું હશે પરંતુ એક છોકરી પોતાના બોયફ્રેંડને જાનથી મારવાની કોશિસ કરે તેવું ભાગ્યેજ સાંભળ્યું હશે. હેરાનીની વાત એ છે કે છોકરીએ આ હુમલો કોઈ હથિયારથી નહી પરંતુ પોતાના બ્રેસ્ટથી કર્યો.
એક સમાચારપત્રમમાં છપાયેલ સમાચાર જો સાચા માનીએ તો છોકરી પર આરોપ છે કે તેણે સેક્સ દરમ્યાન બોયફ્રેંડનો ચહેરો પોતાના બ્રેસ્ટથી દબાવી દીધો. છોકરીના આવું કરવાથી છોકરાને શ્વાસ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો. ઘણી મુસીબતે તે બચ્યો તો તેમે પોતાના હાથ વડે તેને પકડી ફરી આવું કર્યું.

સેક્સ દરમ્યાન કરેલ હુમલામાં એંડ્રેસ કોલર પરાણે બચ્યો. કોર્ટમાં આ મામલે કેસ ચાલ્યો. પ્રોસિક્યૂટરે કહ્યું કે જ્યારે તેમે પોતાની જાતને બ્રેસ્ટની પકડમાંથી છોડાવી તો કેરીને ફરી હાથોથી મને પકડી આવું કર્યું. 

જર્મનીના ઉન્નામાં થયેલ આ ઘટનાના મામલામાં ગર્લફ્રેંડ પર જીબીએચ પ્રમામે ફરિયાદ નોંધવામાં આવી. જજે કેસને સસ્પેંડ કરી દીધો કારણે કે વકિલોએ જણાવ્યું કે, આરોપી 'સાયકોલોજીકલ ટ્રોમાં'થી પિડીત છે અને તે ટ્રાયલની પ્રક્રિયા માટે અસમર્થ છે.

એંડ્રેસ કોલરે કોર્ટને જણાવ્યું કે, તે કેરિનને સાચા મનથી પ્રેમ કરે છે. તેમે કોર્ટમાં કહ્યું કે તેને કોઈ સજાની નહી પરંતુ એક સારા સાયકેટ્રિકની જરૂરત છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com