May 23,2015 11:15:55 AM IST
 

મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી : નિકી મિનાઝ

Mar 02, 2013 16:25 Entertainment >
 
Tags:   nicki minaj Pop Star Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 3395
Rate: 1.0
Rating:
Bookmark The Article

લંડન, 2 માર્ચ

ગાયિકા નિકી મિનાઝનું કહેવું છે કે તેણે પોતે સુંદર દેખાય તેવી ઈચ્છાથી કે પછી પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચાય તેવા ઈરાદાથી ક્યારેય પણ સર્જરી કરાવી નથી. મારામાં જે કોઈપણ બદલાવ આવ્યો છે, તે મેકઅપના કારણે આવ્યો છે.

એક અંગ્રેજી વેબસાઈટનાં જણાવ્યાં પ્રમાણે પોતાની ખાસ ફેશન અને ભડકાઉ મેકઅપ માટે જાણીતી 30 વર્ષીય ગાયિકા નિકી મિનાઝે પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે પોતાની નાકની સર્જરી કરાવી હતી.

જો કે આ બાબતે ઈનકાર કરતાં મિનાઝ કહે છે કે, 'મેં ક્યારેય સર્જરી કરાવી નથી. લોકોએ મારા નાકને જોઈને એવું ધારી લીધું હશે કે મેં સર્જરી કરાવી છે, પરંતુ એવું નથી. આ બધો માત્ર મેકઅપનો કમાલ છે.'


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com