Sep 03,2014 12:28:51 PM IST
 

સોનુ નિગમની માતાના ચોથીયામાં જુઓ કોણ કોણ આવ્યું ? તસવીરો

Mar 04, 2013 18:51 Entertainment > Bollywood News
 
Tags:   Sonu Nigam Mother Death Chothiyu Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 16283
Rate: 2.3
Rating:
Bookmark The Article

તાજેતરમાં સોનુ નિગમની માતાનું આવસાન થયું હતું. આ અવસાન બાદ આજે ચોથીયા નિમિત્તે સોનુ નિગમના ઘરે બોલીવુડના વિવિધ કલાકારો અને ગાયકો ઉપરાંત જાણીતી હસ્તીઓ આવી હતી. જુઓ તસવીરોમાં...










હિમેશ રેશમિયા – સિંગર

રાજેશ્વરી સચદેવ – સિંગર

ડેવિડ ધવન – ડાયરેક્ટર

દિવ્યાદત્તા – અભિનેત્રી

પ્રસુન્ન જોષી – ગીતકાર

પંકજ ઉધાસ – ગાયક

પરમીત શેટ્ટી – ડાયરેક્ટ

રાહુલ વૈધ – ગાયક,ઈન્ડિયન આઈડોલ વિજેતા

રાજુ શ્રીવાસ્તવ – કોમેડિયન

શાન – ગાયક

નીલ નિતિન મુકેશ – અભિનેતા

 
 

 

 


 

 

 

 

 

 

 

 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com