મુંબઈ 05, માર્ચ
પોર્ન સ્ટાર સની લીયોન બોલીવુડમાં પોતાના પગ જમાવવાની કોશિસ કરી રહી છે. હંમેશા ઓછા કપડા પહેરનાર સની તમને હવે ઘાઘરા-ચોલી પહેરી ઠુમકા લેતી જોવા મળશે. સની પહેલી વાર કોઈ આઈટમ સોંગ કરી રહી છે.
એકતા કપુરની ફિલ્મ શૂટ આઉટ વડાલામાં પહેલીવાર સની આઈટમ નંબર કરતી જોવા મળશે. વિદેશી ગર્લ સની દેશી ગર્લના અંદાજમાં નજર આવશે. આ ગીતમાં તુષાર કપુર અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. સાંભળવામાં આવી રહ્યું છે કે તુષાર આ ફિલ્મમાં પોતાના પિતા જીતેન્દ્ર જેવો ડાંસ કરતો જોવા મળશે. હવે દેખવાનું એ છે કે તુષાર તેના પિતાજી જેવા સ્ટેપ કરી શકે છે.
|
ટીમ ઈન્ડીયાની રેકોર્ડ બુક |
| ભારતે ઇનિંગ્સ-૧૩૫ રને વિજય મેળવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગ્સની રીતે ભારતનો આ છઠ્ઠો સૌથી મોટા અંતરનો વિજય છે. ભારતે ઇનિંગ્સની રીતે... |
| |