Nov 29,2014 01:54:04 PM IST
 

પૂજારા ભારતનો નંબર વન બેટ્સમેન, અશ્વિન પ્રથમ વખત ટોપ ટેનમાં

Mar 05, 2013 18:31 Sports
 
Tags:   India vs Australia Test Match Cheteswar Pujara R. Ashvin Recoard ICC comment     E-Mail     Print    
 
Viewed: 5313
Rate: 4.6
Rating:
Bookmark The Article

દુબઈ, તા.૫

ઓસ્ટ્રેલિયા સામે ૨૦૪ રન બનાવનાર ચેતેશ્વર પૂજારા અને મેચમાં ૧૨ વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિનના રેન્કિંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં પૂજારા ભારતનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. પૂજારા ૭૪૦ પોઈન્ટ સાથે ૧૧મા સ્થાને પહોંચી કારકિર્દીમાં શ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું છે. બીજી તરફ મેચમાં ૧૨ વિકેટ ઝડપનાર અશ્વિને ટોપ ટેન બોલરમાં પ્રથમ વખત સ્થાન બનાવવા સફળ રહ્યો છે. અશ્વિન ૭૩૪ પોઈન્ટ સાથે આઠમાં ક્રમાંકે પહોંચી ગયો છે. સચિન તેંડુલકર ૧૯મા અને મહેન્દ્રસિંહ ધોની ૨૨માં ક્રમાંકે છે.

ટોપ બેટ્સમેન :

૧. હાશિમ અમલા (૯૦૩), ૨. માઈકલ ક્લાર્ક (૮૯૦), ૩. ડી વિલિયર્સ (૮૭૯), ૪. ચંદ્રપોલ (૮૭૯), ૫. સંગાકારા (૮૪૨), ૬. એલિસ્ટર કૂક (૮૩૬), ૭. રોસ ટેલર (૭૬૯), ૮. કેવિન પીટરસન (૭૫૯), ૯. કાલિસ (૭૫૬), ૧૦ યુનુસખાન (૭૪૮), ૧૧. ચેતેશ્વર પૂજારા (૭૪૦), ૧૯. સચિન તેંડુલકર (૬૬૧), ૨૨. ધોની (૬૪૬).

ટોપ ટેન બોલર :

૧. ડેલ સ્ટેયન (૯૦૫), ૨. ફિલેન્ડર (૮૯૦), ૩. અજમલ (૮૧૯), ૪. હેરાથ (૮૦૯), ૫. પીટર સિડલ (૭૬૨), ૬. એન્ડરસન (૭૫૯), ૭. ગ્રીમ સ્વાન (૭૫૫), ૮. આર.અશ્વિન (૭૩૪), ૯. પ્રજ્ઞાાન ઓઝા (૭૨૪), ૧૦.મોર્ની મોર્કેલ (૭૧૫).

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com