180X600.jpg
Feb 09,2016 11:20:12 PM IST
 

એક થી ડાયન

Apr 11, 2013 18:00 Entertainment >
 
comment     E-Mail     Print    
 
Viewed: 7699
Rate: 3.3
Rating:
Bookmark The Article

ફિલ્મ પ્રિવ્યૂ
મુખ્ય કલાકારો

ઇમરાન હાશમી, કોંકણા સેન શર્મા કલ્કી કોચલીન અને હુમા કુરેશી

નિર્માતા
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજ
દિગ્દર્શક
કનન ઐયર
સંભવિત રિલીઝ
૧૯ એપ્રિલ,૧૩

એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજે સાથે મળીને એન્ટરટેઇનિંગ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'એક થી ડાયન'નું નિર્માણ કર્યું છે. બોબો (ઇમરાન) ભારતનો સૌથી મોટો જાદુગર છે, પણ બોબો તેની ગર્લફ્રેન્ડ તમરા (હુમા)ની દુનિયાથી અજાણ છે. તેમાં વર્ષો પહેલાંની કહાનીના રૂપમાં ડાયન આવે છે અને તેના પરિવારને ખતમ કરી નાખવા માગે છે. એટલું જ નહીં, પણ તે બોબોને મારીને જ જંપશે તેવી વાત કહે છે. બોબોને ખ્યાલ આવે છે કે જેને તે જુએ છે તે ડાયન જ છે. જોકે વાર્તામાં લીઝા દત્તના રૂપમાં કોંકણા અને કલ્કી આવે છે જે સ્ટોરીમાં કડીરૂપ કામ કરે છે. રહસ્યથી ભરપૂર સાહસિક ફિલ્મ હોઈ શકે છે.

 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com