May 27,2015 09:12:17 PM IST
 

ફિલ્મ પ્રિવ્યૂ : 2 લિટલ ઈન્ડિયન્સ

Apr 18, 2013 16:07 Entertainment >
 
Tags:   2 LITTLE INDIANS Movie Children Ravi Bhatiya Preview comment     E-Mail     Print    
 
Viewed: 5090
Rate: 5.0
Rating:
Bookmark The Article

નિર્માતા
નૈના, રવિ ભાટિયા

નિર્દેશક
રવિ ભાટિયા

સંગીત
સંતોષ આનંદ

કલાકાર
માસ્ટર રોનક ભાટિયા, અંશ સિન્હા, રવિ ભાટિયા, મુશ્તાક ખાન

રિલીઝ ડેટ

19 એપ્રિલ 2013

2 લિટિલ ઈન્ડિયન્સ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ એક્શન અને આનંદથી ભરપૂર છે. આ ફિલ્મો બાળકોને પ્રોત્સાહિત કરશે કે, તે નવા પડકારોથી ગભરાય નહી પરંતુ તેનો સ્વીકાર કરે. આધુનિક જમાનામાં આપણા દેશ પ્રત્યે પ્રેમ, આદર અને વફાદારીની ભાવના ઓછી થતી જાય છે. ગ્લોબલાઈઝેશનને કારણે આજનો યુવક પૈસા કમાવવા માટે ક્યાંય પણ જવા માટે તૈયાર છે પરંતુ દેશ સેવા કરવામાં તેમને કોઇ રસ નથી. કારણ એ છે કે, આર્મીમાં જનારા લોકોની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે. આ ફિલ્મમાં માતા-પિતા અને બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત કરવાની કોશિશ કરી છે. દેશના ખાતર ઓફિસર્સનુ બલિદાન, સમર્પણ અને બહાદુરીની ભાવનાને પણ 2 લિટલ ઈન્ડિયન્સ કી કહાની ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. બાળકો રાષ્ટ્રનુ ભવિષ્ય છે માટે આ ફિલ્મ તેમની પસંદના અનુરૂપ બનાવવામાં આવી છે,
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com