Nov 23,2014 12:29:20 PM IST
 

ફિલ્મ પ્રિવ્યૂ: શૂ઼ટઆઉટ એટ વડાલા

May 02, 2013 13:48 Entertainment > Preview
 
Tags:   shoot out at wadala poster Preview Movie Bollywood Priynka Chopra Anil Kapoor Anu Malik comment     E-Mail     Print    
 
Viewed: 17525
Rate: 4.0
Rating:
Bookmark The Article

બેનર
વ્હાઇટ ફેધર ફિલ્મસ, બાલાજી મોશન પિક્ચર્સ

નિર્માતા

એકતા કપૂર, સંજય ગુપ્તા, શોભા કપૂર, અનુરાધા ગુપ્તા

નિર્દેશક
સંજય ગુપ્તા

સંગીત
અનુ મલિક

કલાકાર
જોન અબ્રાહમ, કંગના, અનિલ કપૂર, મનોજ બાજપયી, સોનૂ સૂદ, મહેશ માંજરેકર

મહેમાન કલાકાર
પ્રિયંકા ચોપરા, સની લિયોન, સોફી ચૌધરી

રિલીઝ ડેટ
3 મે 2013

મુંબઇ, 2 મે

'શૂ઼ટઆઉટ એટ વડાલા'માં ફરી એક વાર મુંબઇના ગેંગસ્ટરની કહાની જોવા મળશે. તે ગેંગસ્ટર્સે હંમેશા ફિલ્મનિર્માતાઓનુ ધ્યાન તેમની બાજુ ખેંચ્યુ છે. આ ફિલ્મમાં ગુંડાઓ ભારતના સૌથી શક્તિશાળી ગેંગસ્ટર પણ બની ગયા છે. હુસૈન ઝૈદીનુ પુસ્તક 'ડોંગરી ટૂ દુબઇ' પર આ ફિલ્મ આધારિત છે. એક નવેમ્બર 1982ના રોજ મુંબઇ સ્થિત વડાલામાં માન્યાનુ  એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ તે માટે આ ફિલ્મનુ નામ 'શૂટઆઉટ એટ વડાલા' રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ન તો માત્ર તેમની દુશ્મની છે પરંતુ દાઉદના ભાઇ શબ્બીરનુ મોત અને માન્યાના એન્કાઉન્ટરને પણ દેખાડ્યા છે. કહેવાય છે કે, માન્યાના એન્કાઉન્ટરની યોજના દાઉદે બનાવી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com