અમરેલી જિલ્લાના લીલિયા ગામે એક બેંક કર્મચારી પર જીવલેણ હુમલો કરવાના ગંભીર કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં બેંક