|
|
એકની એક જગ્યાએ સેક્સ માણીને કંટાળી ગયા છો?
|
|
Oct 07, 2011
|
Offbeat
|
|
|
|
|
|
|
શું તમે બેડરૂમમાં સેક્સ કરી કરીને કંટાળી ગયા છો અને તમે કાઉચ તથા બાથટબ પણ ટ્રાય કરી લીધું છે? તો હવે કોઇ નવી જગ્યા શોધો જ્યાં તમે ખુલીને સેક્સ એન્જોય કરી શકો. ધ્યાનમાં રાખો કે લાઇફમાં હંમેશા કંઇ નવું કરતા રહેવું જરૂરી છે પછી ભલે તે સેક્સ રિલેટેડ જ કેમ ન હોય. ચાલો તમને આવા જ કેટલાંક સ્થળોના આઇડિયા આપીએ, જેથી તમારી સેક્સ લાઇફને નવી તાજગી આપવામાં તમને મદદ મળે.
સેક્સમાં કિચનનો તડકો : તમારા પાર્ટનરને સરપ્રાઇઝ આપો! જ્યારે તેઓ કિચનમાં પોતાનું કામ કરવામાં વ્યસ્ત થઇ જાય ત્યારે જરા પ્રેમથી તેમને તમારા બાહુપાશમાં જકડી લો. કંઇક એવા અંદાજમાં પ્રેમ વરસાવો જે તમારી રીલેશનશિપમાં એક્સાઇટમેન્ટ ભરી દે, બાકી સ્થળ નવું હોવાનું એક્સાઇટમેન્ટ તો રહેશે જ રહેશે.
સ્વિમિંગ પૂલની મજા : એક્વા સેક્સ ફન ગિવિંગ હોય છે. જો તમારે ત્યાં પ્રાઇવેટ પૂલ છે કે પછી કોઈ સ્થળે તમે આ અંગેની વ્યવસ્થા કરી શકો છો તો તમે આ સ્થળનો મન મૂકીને ફાયદો ઉઠાવો.
બાલ્કની તમારા માટે લકી સાબિત થઇ શકે છે : જો તમારા ઘરમાં કોઈ પ્રાઇવેટ બાલ્કની કે છત છે તો તમે લકી છો. જી હા, સેક્સ માટે આ બહુ શાનદાર સ્થળ હોઇ શકે છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે એ સ્થળ સેફ હોવું જોઇએ જેથી કોઇ તમને જોઇ ન શકે.
તંબૂનું સેક્સી એડવેન્ચર : જો તમે તમારી જાતને એડવેન્ચરસ પ્રકારની કેટેગરીમાં સામેલ કરો છો તો તમારો ટેન્ટ ઉઠાવો અને નાઇટ કેમ્પિંગ માટે નીકળી પડો. ખુલ્લા આકાશની નજીક, વૃક્ષ-છોડથી ઘેરાયેલા રહીને તમે અલગ જ પ્રકારે સેક્સ એન્જોય કરી શકશો.
કારમાં એન્જોયમેન્ટ : તમે આ સ્થળ પણ ટ્રાય કરી શકો છો અને ખાસકરીને જ્યારે તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ક્યાંય બહાર ગયા હોવ તો આ સ્થળ ઉત્તમ છે. લગ્ન બાદ પણ સેક્સ લાઇફને થોડીઘણી રોમેન્ટિક બનાવવા માટે આ સ્થળ પસંદ કરી શકાય છે. સતર્કતા એટલી રાખવી કે તમે પકડાઇ ન જાવ.
લિફ્ટમાં-પણ સાવધાની સાથે : આવા સમયે જરા સુપરફાસ્ટ બનવાનો પ્રયાસ કરો. એવી લિફ્ટનો ઉપયોગ કરો જે વિષે તમને માલુમ હોય અને તેમાં સામાન્ય રીતે એટલી ભીડ ન જામતી હોય. ધ્યાન રાખો કે આ દરમિયાન તમારી આંગળી ક્લોઝ ડોર બટન પર રહે, નહીં તો...
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|