Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:50:32 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

શિલ્પા શેટ્ટી હવે વેચશે સસ્તા ભાવે મકાન!

Oct 07, 2011 Entertainment > Bollywood News
 
Tags:   Shilpa Shetty Raj Kundra Real Estate Business comment     E-Mail     Print    
 
Viewed: 2071
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ : 7, ઓક્ટોબર

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સાથે મળીને હવે સસ્તા ઘર વેચશે. જી હા, શિલ્પા શેટ્ટીએ 'ગ્રુપ હોમ બાયર્સ ડોટ કોમ'ના નામે એક વેબસાઇટ શરૂ કરી છે જેના માધ્યમ દ્વારા લોકોને સસ્તા ઘરોની માહિતી મળશે અને તેઓ સસ્તા ભાવે મકાન ખરીદી પણ શકશે. 

એટલું જ નહીં, પોતાના મિત્રો સાથે એક ગ્રુપમાં મકાન ખરીદનારને ખાસ વળતર મળશે.

શિલ્પા અનુસાર આ વેબસાઇટ દ્વારા લોકોને ઘર ખરીદવામાં સરળતા રહેશે. દલાલોને પૈસા પણ નહીં ચૂકવવા પડે. આ સિવાય લોકોને અનેક પ્રકારની સેવાઓ મફતમાં જ મળી રહેશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com