Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:02:15 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

શિક્ષણ સમિતિના ચેરમેનપદે મધુભાઇ

Oct 08, 2011 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 308
Rate: 0
Rating:
Bookmark The Article

નવસારી, તા. ૭

નવસારી નગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ સમિતમાં ૨૨ સભ્યોની નિમણુક થઇ હતી. બાદમાં શિક્ષણ સમિતીના ચેરમેન તરીકે ત્રણ નામો મધુભાઇ કથીરિયા, મીનાક્ષી બેન દેસાઇ તથા પ્રવિણભાઇ સિંધેના નામો ચર્ચામાં હતા. દરમિયાનમાં આજે પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ મીંટીગ બોલાવી હતી. જેમાં ચેરમેન તરીકે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના અગ્રણી તેમજ ભુતપૂર્વક નાયબ મામલતદાર તેમજ એડવોકેટ મધુભાઇ કથિરીયાની પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરી હતી. જયારે વાઇસ ચેરમેન તરીકે પ્રવિણભાઇ સિંધેની સભ્યોએ સર્વાનુમતે વરણી થઈ હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com