Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:29:46 PM IST
 

સેરેના, ઇવાનોવિકનો વિજય સાથે પ્રારંભ

Jan 02, 2012 Sports
 
Tags:   Serena Williams Chanelle Scheepers comment     E-Mail     Print    
 
Viewed: 1083
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

બ્રિસ્બેન 2, જાન્યુઆરી

ભૂતપૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે દક્ષિણ આફ્રિકાની ચેનલે શિપર્સને ૬-૨, ૬-૩થી હરાવી બ્રિસ્બેન ઇન્ટરનેશનલના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સેરેનાની સપ્ટેમ્બર બાદ આ સૌપ્રથમ ટૂર્નામેન્ટ હતી. ૨૦૧૦ બાદ પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહેલી સેરેનાએ શાનદાર રમત દાખવી હતી. અન્ય એક મેચમાં ઇવાનોવિકે પેસ્ઝેકને ૬-૩, ૬-૩થી પરાજય આપ્યો હતો, બીજા રાઉન્ડમાં ઇવાનોવિક કિમ ક્લાઇસ્ટર્સ સામે ટકરાશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com