Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:51:33 AM IST
 

વેટ વિભાગે મોબાઈલ ચેકપોસ્ટ શરૂ કરી

Jan 03, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 554
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત :તા. 3

વધતી જતી વેટ ચોરીને પકડવા માટે સુરત વેટ વિભાગે મોબાઈલ ચેકપોસ્ટ શરૂ કરી છે. શહેરના વિવિધ ઠેકાણે જ્યાંથી માલની હેરફેર થતી હોઈ ત્યાં મોબાઈલ ચેકપોસ્ટ શરૂ કરી છે. વિભાગીય સૂત્રો અનુસાર આ મોબાઈલ ચેકપોસ્ટના કારણે વેટવિભાગને ચોરી પકડવા સફળતા પણ સાંપડી છે. ગત રોજ ફટકાડાં, પ્લાયવૂડ તેમજ માર્બલ ભરેલી ટ્રકોને રોકવામાં આવી હતી. જેની તપાસમાં આ માલ પર વેટ નહીં ભારાયા અંગે માહિતી મળી હતી. માલ અંગેના કેટલાક દસ્તાવેજો પણ ખોટા હોવાનું જાણમાં આવ્યું હતું. આ માલ પર લાગૂ વેટ વસૂલવા માટે વેટ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે .
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com