|
|
દુકાનનું શટર તોડી 30,000 ના મોબાઈલ ની ચોરી
|
|
Jan 03, 2012
|
Surat >
Surat City
|
|
|
|
|
|
|
સુરત 3, જાન્યુઆરી
સુરતમાં પર્વત પાટિયા ખાતે અંબિકા નગરમાં રહેતા નરેન્દ્રસિંહ રાજપુરોહિતની મોબાઈલની દુકાનમાંથી 30,000 ની રકમના મોબાઈલની ચોરી થઈ હતી.
વિગત એવી છે કે સુરતનાં અંજના ફાર્મ વિસ્તારમાં આવેલી ભારત મોબાઈલ નામે નરેન્દ્રભાઈની મોબાઈલની દુકાનમાંથી કોઈ ચોરે રવિવારની રાત્રે દુકાનનું શટર તોડી અંદરથી 30,000ની કિંમત ધરાવતાં મોબાઈલની ચોરી કરી હતી, અને ત્યારબાદ તે નાસી ગયો હતો. નરેન્દ્રભાઈએ આ અંગે સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|