Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:28:09 AM IST
 

ભારતના બેટ્સમેનો 'વિશ્વાસુ પતિ' જેવા...

Jan 05, 2012 Sports
 
Tags:   India vs Australia India in Australia 2011-12 Border-Gavaskar Trophy Poonam Pandey comment     E-Mail     Print    
 
Viewed: 1618
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 5, જાન્યુઆરી

ભારત વર્લ્ડકપમાં ચેમ્પિયન બનશે તો હું નગ્ન થઈશ તેવું વિવાદાસ્પદ નિવેદન આપીને રાતોરાત લોકપ્રિયતા હાંસલ કરનાર મોડલ પૂનમ પાંડે ફરી ચર્ચાના ચકડોળે ચડી છે. જોકે, આ વખતે નગ્ન થવાનું વચન નથી આપ્યું પણ ભારતીય  બેટ્સમેનોની ખરાબ પ્રદર્શન ઉપર મજાક કરી  છે. સિડની ટેસ્ટમાં બેટ્સમેનોના ધબડકા બાદ પૂનમ પાંડેએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, ભારતના બેટ્સમેનો 'વિશ્વાસુ પતિ' જેવા છે જે માત્ર ઘરમાં જ પર્ફોમ કરી શકે છે, બહાર નહીં.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com