દર મહિનાના કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસે અમાસની તિથિ આવે છે. પરંતુ ભાદ્રપદ મહિનામાં આવતી પિઠોરી અમાસનું મહત્વ ખૂબ જ ખાસ હોય છે. તેને કુશાગ્રહણી પિઠોરી અમાસ