Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 05:35:11 AM IST
 

ભારતીય હોકી મહિલા ટીમ અઝરબૈજાન સામે ચાર ટેસ્ટ રમશે

Jan 06, 2012 Sports
 
Tags:   Hockey comment     E-Mail     Print    
 
Viewed: 1223
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 6, જાન્યુઆરી

ઓલિમ્પિક્સ ક્વોલિફાઈની તૈયારીના ભાગરૂપે ભારતીય મહિલા હોકી ટીમ ૧૫ જાન્યુઆરીથી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પર અઝરબૈજાન સામે ચાર ટેસ્ટ મેચ રમશે. અઝરબૈજાન સામે ૧૫મી જાન્યુઆરીએ પ્રથમ, ૧૬મીએ બીજી અને ૧૮, ૧૯એ અનુક્રમે ત્રીજી અને ચોથી ટેસ્ટ રમાશે. ૧૮થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ઓલિમ્પિક્સ ક્વોલિફાઈ માટે આ મેચો ઘણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com