Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 05:02:20 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ભૂપતિ અને બોપન્નાની જોડીનો પરાજય

Jan 08, 2012 Sports
 
Tags:   Mahesh Bhupathi Rohan Bopanna Chennai Open 2012 comment     E-Mail     Print    
 
Viewed: 1085
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ચેન્નાઈ 8, જાન્યુઆરી

મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની ભારતીય જોડીનો ચેન્નાઈ ઓપનની સેમિફાઈનલમાં પરાજય થતાં પડકારનો અંત આવ્યો છે. સેમિફાઈનલમાં ભૂપતિ અને બોપન્નાની જોડીનો ચોથી ક્રમાંકિત ઈઝરાયેલના જોનાથન ઈરલિચ અને એન્ડી રામની જોડી સામે ૪-૬, ૬-૩, ૧૦-૮થી પરાજયનો સામનો કરવો પડયો હતો. પ્રથમ સેટ જીતીને ભારતીય જોડીએ શાનદાર શરૂઆત કરી હતી પણ બીજા સેટમાં સાતત્ય જાળવી ન શકતા ગુમાવવાનો વારો આવ્યો હતો. મુકાબલો એક-એકથી બરાબરી પર હતો ત્યારે ત્રીજો સેટ રોમાંચક બન્યો હતો અને ટાઈબ્રેકરમાં ભારતીય જોડીનો પરાજય થયો હતો. ગયા વર્ષે પેસ સાથે જોડી બનાવનાર ભૂપતિએ આ વર્ષે બોપન્ના સાથે જોડી બનાવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com