આકાશે ઝગમગતા તારલા જેવા ટમટમતા દીવડાઓ અને આંગણે શોભતી સુંદર રંગોળી. દિવાળીના આ શુભ પ્રતિકો જેટલું આધ્યાત્મ મહત્વ ધરાવે છે તેટલું જ આધ્યાત્મ મહત્વ દિવાળી પહેલા કરાતી ઘરના સાફ સફાઇનું પણ છે. શાસ્ત્રોએ સફાઇ કેમ કરવી ? પ્રકાશનો પર્વ દિવાળી આવવાને થોડા દિવસે બાકી છે ત્યારે આતશબાજી માટે શહેરમાં ફટાકડા બનાવવાની તડામાર તૈયારીઓ જારી છે. આવો નિહાળીએ તેની તસ્વીરી ઝલક.........



