Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:01:16 AM IST
 

વિદ્યા બાલન સાથે કામ કરવા આતુર છું : શાહરૂખ ખાન

Jan 22, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shahrukh Khan Vidya Balan comment     E-Mail     Print    
 
Viewed: 2357
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ 22, જાન્યુઆરી

સિલ્ક વિદ્યા બાલન કિંગ ખાન શાહરુખની દીવાની છે તે અંગે તે પહેલાં જાહેરમાં એકરાર કરી ચૂકી છે, પરંતુ હવે શાહરુખને પણ વિદ્યા પ્રત્યે લાગણીભાવ ઉદ્ભવ્યો છે, તેણે પણ વિદ્યા સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી છે.

એક એવોર્ડ નાઇટમાં વિદ્યાએ શાહરુખ સાથે "સૂરજ હુઆ મધ્યમ" ગીત પર મેડલી પર્ફોર્મ કરીને દર્શકોને ખુશ કરી દીધા હતા. તેમની કેમેસ્ટ્રી ખૂબ જામી હતી અને દર્શકોએ તો એવો દાવો પણ કર્યો છે કે આ જોડીએ કોઇ રોમેન્ટિક ફિલ્મ સાથે કરવી જોઇએ.

શાહરુખે પોતાની દિલફેંક સ્ટાઇલમાં કહ્યું હતું કે "હું પણ વિદ્યા સાથે કામ કરવાનું પસંદ કરીશ. તે એક સારી એક્ટ્રેસ છે અને ટૂંકમાં જ અમે સાથે દેખાઇશું." મજાકમાં શાહરુખે તો વિદ્યા સાથે પરણીને તેને વિદ્યા બાલન ખાન બનાવવા સુધીની વાત કરી નાખી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com