Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:31:44 PM IST
 

કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર

Jan 23, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shahid Kapoor Karan Johor Imran Khan comment     E-Mail     Print    
 
Viewed: 2592
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 23, જાન્યુઆરી

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી આગામી ફિલ્મમાં શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. પૂનિત મલ્હોત્રાના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મમાં પહેલા ઈમરાન ખાનને લેવાનો હતો જેની જગ્યા હવે શાહિદ કપૂરે લઈ લીધી છે.

ઉલ્લેખનીય છે કે 2005માં કરણ જોહરે શાહિદને 'કાલ' ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી પણ તે સમયે કરિના અને કરણ જોહર વચ્ચે મતભેદો હોવાને કારણે શાહિદે તે ફિલ્મ નકારી કાઢી હતી. '

શાહિદ સાથે પ્રથમ સોનમ કપૂરને લેવાની વિચારણા કરાઈ હતી પરંતુ શાહિદ કપૂર માટે સારા જ્યારે સોનમ કપૂર માટે થોડા નિરાશાજનક સમાચાર છે. શાહિદ કપૂરને  ફાયદો થયો છે પણ સોનમનું નુકશાન થઈ રહ્યુ છે. આ ફિલ્મમાં પહેલા સોનમ કામ કરવાની હતી. પણ 'મૌસમ'માં શાહિદ-સોનમની જોડી ખાસ કમાલ ન કરી શકતા હવે કરણ કોઈ અન્યને ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે શાહિદ કર્માં પ્રોડ્કશન માટે કેટલો નસીબદાર સાબિત થાય છે.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com