Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:06:46 PM IST
 

આજથી સ્થાપત્ય પ્રદર્શનનો પ્રારંભ

Jan 26, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 643
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા.૨૫

ધી ઇન્સ્ટિટયૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસ એસોસિયેશન દ્વારા પ્રતિવર્ષ બિલ્ડિંગ મટિરિયલ્સ એન્ડ ઇન્ટિરિયર પ્રોડક્ટસનુ મેગા પ્રદર્શન સ્થાપત્ય’નું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૬ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.ળસંસ્થાના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે સતત ૧૫ વર્ષથી યોજવામાં આવતા આ પ્રદર્શનમાં બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા નવા ઉત્પાદનો રજૂ કરાશે. ૨૬ જાન્યુઆરીના રોજ સાંજે ૬-૩૦ કલાકે મેયર રાજેન્દ્ર દેસાઇના હસ્તે પ્રદર્શન ખૂલ્લું મૂકવામાં આવશે. પ્રદર્શન સવારે ૧૦-૩૦ કલાકથી રાતે ૮-૩૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com