|
|
રેન્કિંગ : સાનિયાની સાતમા ક્રમે છલાંગ
|
|
Jan 30, 2012
|
Sports
|
|
|
|
|
|
|
નવી દિલ્હી, તા.૩૦
ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિમેન્સ ડબલ્સની સેમિફાઇનલ સુધી પહોંચવા બદલ સાનિયા મિર્ઝાના ડબલ્યુટીએ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેણે કારકિર્દીનો શ્રેષ્ઠ સાતમો ક્રમ મેળવ્યો છે. સાનિયા મિર્ઝા અગાઉ ૧૧મા ક્રમે હતી. જૂન, ૨૦૧૨ સુધી સાનિયા ટોપ-ટેનમાં સ્થાન જાળવી રાખશે તો તેે લંડન ઓલિમ્પિક્સ માટે આપોઆપ ક્વોલિફાઇ જશે. સાનિયા સિંગલ્સના રેન્કિંગમાં ૧૧૧મા ક્રમે ફેંકાઇ ગઇ છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|