|
|
રેડ ફોર્ટ હુમલા કેસમાં તોયબાનો આતંકવાદી મુક્ત
|
|
Mar 31, 2012
|
National
|
|
|
|
|
|
|
નવી દિલ્હી, તા. ૩૦
અન્ય એક કેસમાં અતહરુદ્દીન આજીવાન કારાવાસનો સામનો કરી રહ્યો છે
વર્ષ ૨૦૦૦માં થયેલા રેડ ફોર્ટ હુમલામાં સંડોવણીના આરોપોનો સામનો કરી રહેલા લશ્કરે તોયબાના આતંકવાદીને દિલ્હીની એક કોર્ટે પુરાવાના અભાવનાં કારણે મુક્ત કરી દીધો હતો.
એડિશનલ સેશન્સ જજ પવન જૈને લશ્કરે તોયબાના આંતકવાદી અતહરુદ્દીન ઉર્ફે અતહરઅલીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અપરાધમાં તેને દોષિત ઠેરવવા માટેના પુરાવાઓ મળી શક્યા નથી.
જો કે અન્ય એક કેસમાં પ્રિવેન્શન ઓફ ટેરરિસ્ટ એક્ટની જોગવાઇઓ હેઠળ તે લખનૌમાં આજીવન કારાવાસનો સામનો કરી રહ્યો છે. આ આતંકવાદીની અલગથી સુનાવણી કરવામાં આવી હતી.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|