Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:14:14 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

વેપારમાં ખોટ 20 વર્ષની ઉચ્ચ સપાટીએ

Mar 31, 2012 Business > Business News
 
Tags:   Business Trade Deficit Export & Import Reserve Bank Of India India Foreign Exchange comment     E-Mail     Print    
 
Viewed: 898
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 31, માર્ચ

આયાત અને નિકાસ વચ્ચેની કડી હવે 20 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગઈ છે. ગત્ત વર્ષ 2012 ત્રિમાસિક વેપારમાં ખોટ વધીને જીડીપીના સમાન 4.3 નાં સ્તર પર પહોચી છે.

ત્રિમાસિક વેપારમાં બે ગણી ખોટ વધી ગઈ છે અને તે વધીને 19.5 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે. ગત્ત વર્ષ આયાત અને નિકાસનાં વેપારમાં 10 અરબ ડોલરની ખોટ જોવાઈ હતી. ગત્ વર્ષની તુલનાએ આ વર્ષે ત્રીજી ત્રિમાસિક વેપારમાં આયાતમાં સામાન્ય ખોટ નોંધાઈ છે, પરંતુ નિકાસમાં તેજીથી ખોટ જોવાઈ રહી છે.

વેપાર ઘટવાથી બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ પણ બગડી રહી છે. આરબીઆઈ દ્રારા જાહેર કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વેપાર ઘટવાથી અને વિદેશી મુદ્રામાં રોકાણ ઘટવાથી રિઝર્વમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે તેમજ જો આવી જ પરિસ્થિતિ રહી તો ડોલર સામે રૂપિયામાં દબાણ જોવા મળશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com