Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:09:53 AM IST
 

એપ્રિલ-ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા

Mar 31, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 333
Rate: 0
Rating:
Bookmark The Article

બજેટ, ફાઇનાન્સિયલ યર એન્ડિંગ, બોર્ડની એક્ઝામ્સ જેવા કેટલાય ગંભીર પ્રસંગો માર્ચ મહિનામાં બનતા હોય છે, કદાચ આથી જ માર્ચ એન્ડ થતાં એપ્રિલના આગમનને એપ્રિલ-ફૂલ્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એપ્રિલ-ફૂલ્સ ડેના આ દિવસે સિટીલાઇફ પ્રસ્તુત કરે છે અમદાવાદીઓના એપ્રિલ ફૂલ ડે એક્સપિરિયન્સિસ. કેટલાંક કપલે પોતાના રોમેન્ટિક ફૂલિંગની સ્ટોરી શેર કરી તો, કેટલાકે સ્વીટ રિવેન્જને બદલે કી આગવાળી વાર્તા કહી. મસ્તી કરવાના આ દિવસે કેટલાક અમદાવાદીઓ સાથે ખાટી- મીઠી એવી ઘટના ઘટી કે એપ્રિલ-ફૂલને પણ તેઓ સિરિયસલી સેલિબ્રેટ કરતાં થઇ ગયા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com