Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:02:49 AM IST
 

‘સૈફિના’ જાન્યુ.માં પરણી જશે

Mar 31, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 375
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૩૧ માર્ચ ૨૦૧૨

બોલિવુડનું હોટેસ્ટ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હમણાં સુધી એવી ચર્ચાએ જોર પકડયું હતું કે, ‘એજન્ટ વિનોદ’ની રિલીઝ પછી સૈફ અને કરીના પરણી જશે. પરંતુ તાજા સમાચાર છે કે, તેઓ બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી લેશે.

સૈફ અને કરીનાના મિત્રોના જણાવ્યાનુસાર, “સૈફ-કરીનાએ આવતા વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેમની લગ્નની તારીખ આવતા વર્ષના જાન્યુઆરી કે ફ્રેબ્રુઆરીમાં હશે, જ્યારે લગ્નનું સ્થળ, ફંકશન વગેરે પણ ટૂંક સમયમાં ફાઇનલ કરી દેવાશે.”

હાલ તો સૈફ અને કરીના તેમના લેટેસ્ટ પ્રોજેક્ટ બને એટલા ઝડપથી પૂરા કરવામાં વ્યસ્ત છે. કરીના ૨૧મી જુલાઇથી સંજય લીલા ભણસાળીની ફિલ્મનું શૂટિંગ શરૃ કરશે, જેમાં તેનો કો-સ્ટાર છે રણવીરસિંહ. વર્ષ ૨૦૧૨ સુધી તે ફ્રી થઇ જશે, અને એ પછી જ ‘ગ્રાન્ડ શાદી’નો દિવસ નક્કી કરાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com