Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:43:20 PM IST
 

સની લિયોન કેમ એપ્રિલફૂલમાં માનતી નથી

Mar 31, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 373
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૩૧ માર્ચ ૨૦૧૨

ઇન્ડો કેનેડિયન એક્ટ્રેસ સની લિયોનની ફિલ્મ કારકિર્દીમાં એક રમૂજી યોગાનુયોગ સર્જાયો છે. વાત એમ છે કે, સનીની પહેલી હિન્દી ફિલ્મ ‘જિસ્મ-૨’નું શૂટિંગ પહેલી એપ્રિલથી જ શરૃ થવાનું છે. આ અંગે સ્વભાવિક રીતે જ તેના ચાહકોએ સનીને પૂછયું હતું કે, શું તે તેના ફેન્સને એપ્રિલફૂલ તો નથી બનાવતી નેઆ અંગે સનીએ ટ્વિટ કર્યું છે કે, “I don’t believe in this april fools stuff. @Jism2 is shooting on the 1st of april. :) get ready here we come india.”

સની અત્યારે હિન્દી શીખવા ખૂબ જ મહેનત કરી રહી છે અને આ અંગે તેણે ટ્વિટર પર માહિતી આપી છે કે,

“morning everyone! So tired this morning. Its gonna be a tough class but I can’t let it show I’m so tired to my teachers. Lol wish me luck!”

હાલ સની ફેશન ડિઝાઇનર અન્નાસિંહે ‘જિસ્મ-૨’ માટે તૈયાર કરેલા વિવિધ ડ્રેસ ટ્રાય કરવામાં વ્યસ્ત છે. આ આઉટફિટ વિશે તેણે ટ્વિટ કર્યું છે કે‘Having a quick bite to eat and then its time for another fitting with @anasingh :)’

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com