Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:10:05 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સની લિયોને જૂનો રાગ આલાપ્યો

Apr 01, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sunny Leone Porn films Jism 2 Big boss-5 Film Adult Porn star Twitter Tv Porn actor Bollywood Pooja bhatt comment     E-Mail     Print    
 
Viewed: 7894
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, તા. 01

ભારતીય મૂળની કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોન આજકાલ બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ જિસ્મ-2ને લીધે ખાસ્સી ચર્ચામાં છે. જો કે હવે તેને અન્ય નિર્માતાઓ પોતાની ફિલ્મમાં લેવા તલપાપડ થઈ રહ્યા છે છતાં તેને જૂનો રાગ આલાપ્યો છે.

સનીનું કહેવું છે કે 'પોતે એડલ્ટ ફિલ્મથી કદી જુદી રહી શકશે નહી.'  પોતાના પ્રોફેશન સામે કંઈ પણ બાંધછોડ કરવા નથી માંગતી. તેનું કહેવું છે કે પોતાના મૂળીયા વિશે હું કદી જૂઠું નહિ બોલું, હું મારા પ્રોફેશનલ સાથે સમર્પિત છે. તેને વધુમાં એવું પણ જણાવ્યું કે તેની પોતાની કંપની સતત એડલ્ટ ફિલ્મોનું નિર્માણ કરતી રહેશે અને હું આ ઈન્ડસ્ટ્રીઝ સાથે સદા સકળાયેલી રહીશ. જ્યારથી સની લિયોન ટીવી સ્ક્રિનનાં રૂપેરી પડદે દેખાઈ છે ત્યારથી ભારતીય દર્શકોમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે.  હાલ તે મુંબઈમાં રહીને પૂજા ભટ્ટની જિસ્મ-2 ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ પછી તે જો કોઈ બોલિવૂડની સારી ફિલ્મ મળશે તો તેમાં કામ કરીને ફરી પાછા પોતાના જૂના વ્યવસાયમાં વળી જશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com