લંડન 2, એપ્રિલ
પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સે પોતાનું બેવરલી હિલ્સ ખાતેનું મકાન આખરે વેચી દીધું છે. જેની કિંમત તેને 42 લાખ 53 હજોર ડોલર મળી છે. જો કે બ્રિટની પહેલાં આ બંગલાને ભાડે આપવા માંગતી હતી.
બ્રિટની સ્પીયર્સ હજુ પોતાના એક બંગલાને ભાડે આપવા માંગે છે. ઉપરાંત તે આવતાં મહિને પોતાની સંપતિની પણ હરાજી કરવા માંગે છે. બેવરલી હિલ્સ ખાતેનો બ્રિટનીનો બંગલો 30 વર્ષીય ટોક્સિસ હિટમેકરે ખરીદ્યો છે.