જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : લાગણી બાબતે પ્રસન્નતા સર્જાય. નાણાકીય વ્યવહાર જાળવવો મુશ્કેલ. કાર્યક્ષેત્રે પ્રગતિ રૃંધાતી જણાય. પતિ-દાંપત્ય અંગે મનદુઃખ ટાળજો. કૌટુંબિક સ્વજનથી મનમેળ. સંતાનની સમસ્યા હલ કરવી. પ્રેમ, રોમાન્સમાં અજંપો. નોકર-ચાકરથી તણાવ. તંદુરસ્તી સચવાય. પ્રવાસમાં વિઘ્ન.
વૃષભ : લાગણી બાબતે સાનુકૂળ સંજોગ, નાણાકીય વ્યવહાર અંગે મુશ્કેલી. કાર્યક્ષેત્ર અંગે ચિંતાનો પ્રસંગ. પતિ-દાંપત્યમાં સંવાદિતા. કૌટુંબિક સ્વજનથી મનમેળ. સંતાન અંગે ચિંતા. પ્રેમ, રોમાન્સમાં વ્યથા. નોકર-ચાકરનો સહકાર. તંદુરસ્તી નરમ ગરમ. પ્રવાસ સુખદ.
મિથુન : લાગણી બાબતે બેચેની અનુભવાય. નાણાકીય વ્યવહારમાં અંતરાય વધે. કાર્યક્ષેત્રે નિરાશામાંથી બહાર આવશો. પતિ-દાંપત્ય અંગે વ્યથા દૂર થાય. કૌટુંબિક સ્વજનથી સહકાર. સંતાન અંગે સમસ્યા. પ્રેમ, રોમાન્સથી આનંદ. નોકર-ચાકર અંગે ટેન્શન. તંદુરસ્તી બગડશે. પ્રવાસમાં વિઘ્નનો પ્રસંગ.
કર્ક : લાગણી બાબતે બોજો વધે. નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું. કાર્યક્ષેત્ર અંગે આશાવાદી તક. પતિ-દાંપત્યમાં ગેરસમજો સર્જાય. કૌટુંબિક સ્વજનથી સુખ મળે. સંતાન સુખ મળે. પ્રેમ, રોમાન્સમાં વ્યથા, બેચેની. નોકર-ચાકરથી મદદ. તંદુરસ્તી સુધરે. પ્રવાસમાં મઝા.
સિંહ : લાગણી બાબતે તણાવ હળવો બને. નાણાકીય વ્યવહાર સુધારાની આશા. કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક. પતિ-દાંપત્ય અંગે વ્યથા. કૌટુંબિક સ્વજનથી ગેરસમજો. સંતાનનો પ્રશ્ન હલ થાય. પ્રેમ, રોમાન્સમાં નિરાશા. નોકર-ચાકર અંગે પ્રતિકૂળતા. તંદુરસ્તી બગડવાનો ભય. પ્રવાસ સુખદ રહે.
કન્યા : લાગણી બાબતે અજંપો વધે. નાણાકીય વ્યવહારમાં સમસ્યાનો અનુભવ. કાર્યક્ષેત્ર અંગે લાભદાયી તક. પતિ-દાંપત્યમાં નિરાશા દૂર થાય. કૌટુંબિક સ્વજન અંગે સંવાદિતા. સંતાન માટે ચિંતા હળવી બને. પ્રેમ, રોમાન્સ અંગે પ્રતિકૂળતા. નોકર-ચાકર માટે રાહત મળે. તંદુરસ્તી સાચવી શકશો. પ્રવાસ આનંદદાયી.
તુલા : લાગણી બાબતે બેચેની અનુભવાય. નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી જણાય. કાર્યક્ષેત્રમાં લાભ અટકશે. પતિ-દાંપત્યમાં સમાધાન ફળે. કૌટુંબિક સ્વજનથી ગેરસમજો. સંતાન અંગે ચિંતા. પ્રેમ, રોમાન્સમાં સાવધાન. નોકર-ચાકરથી મદદ. તંદુરસ્તી માટે સાનુકૂળતા. પ્રવાસમાં અવરોધ.
વૃશ્ચિક : લાગણી બાબતે વ્યથા દૂર થાય. નાણાકીય વ્યવહારમાં મુશ્કેલી દૂર થાય. કાર્યક્ષેત્ર અંગે પ્રગતિકારક. પતિ-દાંપત્યમાં નિરાશા. કૌટુંબિક સ્વજનથી પ્રતિકૂળતા. સંતાનથી સુખ. પ્રેમ, રોમાન્સમાં આનંદ. નોકર-ચાકરથી તણાવ. તંદુરસ્તી માટે સાનુકૂળતા. પ્રવાસમાં આનંદ.
ધન : લાગણી બાબતે અજંપો દૂર થાય. નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું. કાર્યક્ષેત્ર અંગે સાનુકૂળ તક. પતિ-દાંપત્ય અંગે મૂંઝવણ રહે. કૌટુંબિક સ્વજનમાં અશાંતિ. સંતાન અંગે સુખદ પ્રસંગ. પ્રેમ, રોમાન્સમાં નિરાશા. નોકર-ચાકર અંગેની ચિંતા દૂર થાય. તંદુરસ્તીમાં ધ્યાન આપવું. પ્રવાસમાં વિલંબનો પ્રસંગ.
મકર : લાગણી બાબતે દુઃખ દૂર થાય. નાણાકીય વ્યવહારમાં આગળ વધો. કાર્યક્ષેત્ર અંગે ચિંતા હળવી થાય. પતિ-દાંપત્યથી સુખનો પ્રસંગ. કૌટુંબિક સ્વજનથી મનમેળ રાખવો. સંતાનથી અશાંતિ. પ્રેમ, રોમાન્સમાં વ્યથા. નોકર-ચાકરથી રાહત રહે. તંદુરસ્તી જળવાય. પ્રવાસમાં વિઘ્ન આવે.
કુંભ : લાગણી બાબતે હળવાશ મળે. નાણાકીય વ્યવહારમાં સુધારાના સંજોગ. કાર્યક્ષેત્રમાં અવરોધ વધે. પતિ-દાંપત્યમાં સંવાદિતા. કૌટુંબિક સ્વજનથી સહકાર. સંતાન અંગે દુઃખ. પ્રેમ, રોમાન્સમાં વ્યથા વધે. નોકર-ચાકરથી સહકાર. તંદુરસ્તીમાં સુધારો. પ્રવાસમાં ચિંતા દૂર થાય.
મીન : લાગણી બાબતે સંજોગ બદલાય. નાણાકીય વ્યવહારમાં તકલીફ દૂર થાય. કાર્યક્ષેત્ર અંગે પ્રગતિકારક તક મળે. પતિ-દાંપત્યમાં સમાધાનથી આનંદ. કૌટુંબિક સ્વજનથી ગેરસમજો. સંતાનથી સમસ્યા. પ્રેમ, રોમાન્સમાં નિરાશાજનક. નોકર-ચાકર અંગે પ્રતિકૂળતા. તંદુરસ્તી માટે સુધારો. પ્રવાસમાં વિઘ્ન જણાય.