Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:37:20 AM IST
 

મિયામી માસ્ટર્સ : યોકોવિચ સતત બીજી વાર ચેમ્પિયન

Apr 02, 2012 Sports
 
Tags:   Tennis Miami Open Roger Federer Andy Roddick Novak Djokovic Andy Murray comment     E-Mail     Print    
 
Viewed: 773
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ફ્લોરિડા 2, એપ્રિલ

ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચે બ્રિટનના એન્ડી મરેને ૬-૧, ૭-૬ (૭/૪)થી હરાવી સતત બીજી વાર મિયામી માસ્ટર્સ ટેનિસનું ટાઇટલ જીતી લીધું છે. યોકવિચે કુલ ત્રીજી વાર આ ટાઇટલ પોતાને નામે કર્યું છે. માત્ર આન્દ્રે અગાસી, પીટ સામ્પ્રાસ ત્રણથી વધુ વાર આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યા છે. યોકોવિચની કારકિર્દીનૂં આ ૩૦મું સિંગલ્સ ટાઇટલ હતું.આ ટૂર્નામેન્ટના વિમેન્સ સિંગલ્સમાં મારિયા શારાપોવાને હરાવી રદવાનસ્કા ચેમ્પિયન બની છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com