Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:54:24 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સલમા હયાક પતિને આકર્ષવા ડ્રેસ ચેન્જ કરવા માંગે છે

Apr 03, 2012 Entertainment > Hollywood
 
Tags:   Salma Hayek Hollywood Hollywood Interview comment     E-Mail     Print    
 
Viewed: 730
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન 3, એપ્રિલ

અભિનેત્રી સલમા હયાક પોતાના ફ્રાંસીસી પતિ ફ્રેકોઈસ હેનરી પિનોલ્ટને મનાવવાની અને આકર્ષવાની કોશિશ કરી રહી છે અને તેનાં માટે તેને સારાં ડ્રેસિસની શોધ છે.

45 વર્ષીય અભિનેત્રી સલમાએ 2009માં પિનોલ્ટ સાથે લગ્ન કર્યાં હતાં. તેનો પતિ તેનાં પર ધ્યાન આપે તેનાં માટે તેને સારાં એવાં અને આકર્ષિત કરી શકે તેવાં ડ્રેસિસની જરૂર છે.

સલમાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "જો તમે કોઈને પ્રેમ કરતાં હોવ તો તમે તેને આકર્ષવા માટેની તમામ કોશિશ કરો છો. મારી ઈચ્છા પણ વધુ સુંદર દેખાવાની છે. પિનોલ્ટને નવાપણું ગમે છે." સલમા અને પિનોલ્ટ વેલેન્ટિનામાં પોતાની 4 વર્ષની દીકરી સાથે રહે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com