Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:12:08 PM IST
 

રાજકોટ:ન્યારી ડેમમાં પાણી સંગ્રહ વધારવા વૅસ્ટ વીયર ઊંચું લેવાશે

Apr 03, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 398
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા. 03

રાજકોટના ન્યારી ડેમમાં પાણીનો સંગ્રહ વધારવા માટે વૅસ્ટ વીયરની ઊંચાઈ વધારવા 3.27 ફૂટ ઊંચું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી માટે રૂપિયા 25 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કામગીરી આગામી 6 માસમાં હાથમાં લેવામાં આવશે. આ કામગીરી માટે જે કન્સ્લટન્સીની નિમણૂક થઈ હતી .તેનું અવસાન થતાં અન્ય કંપનીઓને કામગીરી સોંપવામાં આવી છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com