લંડન 3, એપ્રિલ
જેનીફર લોપેઝે પોતાનો નવો આલબમ 'ડાન્સ અગેઈન' ને લોન્ચ કર્યો છે. પોપ સ્ટાર જેનિફર લોપેઝે પોતાનો નવો આલબમ 'ડાન્સ અગેઈન' રૈપર પિટબુલ સાથે રહી લોન્ચ કર્યો છે.
આ સંગીત આલબમને રેડવન તરફથી પ્રસ્તુત કરવામાં આવશે અને તેની સાથે જ એકવાર ફરી લોપેઝ સોની સાથે જોડાઈ જશે. આ આલબમનો વીડિયો 5મી એપ્રિલે રજૂ કરવામાં આવશે.