Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:07:22 AM IST
 

સોનાની ટેરિફ વેલ્યૂમાં વધારો

Apr 03, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Gold Trade Gold Tariff value comment     E-Mail     Print    
 
Viewed: 580
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૩

કેન્દ્ર સરકારે સોનાના આધાર મૂલ્ય ગણાતી ટેરિફ વેલ્યૂમાં વધારો કરી દીધો છે. આ ટેરિફ વેલ્યૂની દર ૧૫ દિવસે સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે સોનાની ટેરિફ વેલ્યૂ વધારીને ૫૩૯ ડોલર કરવામાં આવ્યું છે. ચાંદીની ટેરિફ વેલ્યૂ ૧૦૩૨ ડોલર પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ કસ્ટમ એક્સાઇઝે આ વખતે સોનામાં ૫૩૦ ડોલરથી વધારીને ૫૩૯ ડોલર અને ચાંદીમાં ૧૦૩૬ ડોલરથી ઘટાડીને ૧૦૩૨ ડોલર કરી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com