Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 05:29:28 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

કરિના માટે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યા

Apr 03, 2012 Sports > IPL 2013
 
Tags:   Cricket IPL 5 comment     E-Mail     Print    
 
Viewed: 604
Rate: 4.6
Rating:
Bookmark The Article

મુંબઈ  3, એપ્રિલ

આઈપીએલ૫-ના ઉદ્ઘાટન સમારંભમાં કોઈ ખામી ન રહે તેની આયોજકોએ ખાસ કાળજી રાખી છે. કરિના કપૂર સમારંભમાં હાજર રહે તે માટે આયોજકોએ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યા હતો. કરિના ફિલ્મના શૂટીંગ માટે બીજીંગમાં હતી જેથી તેને લેવા માટે ખાસ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પરથી અંદાજ લગાવી શકાય કે સમારંભ કેવો ઝાકમઝોળ ભર્યા હશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com